ધુમ્મસ સાથે ગામડું

ગામ પેપળું અને વાત ધુમ્મસની
સુમસામ રસ્તોમાં ઉભેલો નંદી પણ વિચાર કરે છે કે શુ આ ધુમ્મસથી આગળ કોઈ દુનિયા હશે કે નહીં ? 🤔 કેમ કે આગળ તો કાઈ દેખાતું જ નથી 🤷🏻‍♂️
ધુમ્મસમાં ઝાડવા પણ છુપાણા કદાચ એમને પણ આ ધુમ્મસમાં સંતાકૂકડી રમવાની મજા આવતી હશે.☺️
સૂર્યને તો કદાચ રાત્રીનો ઉજાગરો વધારે થઈ ગયો હોય એમ ધીમે ધીમે જાગે છે....અને આ છબી પ્રમાણે તો લાગે છે હજી ગોદડામાં જ છે....


#છબી તથા શબ્દો
👉 મોજીલો ગુજરાતી



ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો