માનવી

 પોતાને ભૂલી આકાશને શોધવા નીકળ્યો છે માનવી,

સંબધોને ભૂલી પૈસાને શોધવા નીકળ્યો છે માનવી,

એ હતો કોણ અને હું છું કોણ? તેની તો ખબર નથી

આત્માને ભૂલી પરમાત્માને શોધવા નીકળ્યો છે માનવી!

ટિપ્પણીઓ