હસતા રહેવું પડે છે


 લાખ દુઃખો હોય છતાં પણ હસતા રહેવું પડે છે,

જિંદગીની ભાગદોડમાં હંમેશા ઘસતા રહેવું પડે છે

અને હું સુખી હતો કે દુઃખી? એની વાત છોડો

અહીં તો બીજાને હસતો રાખવા પોતાને મરતા રહેવું પડે છે

ટિપ્પણીઓ