અમદવાદમાં શરૂ થયું છે એક ગજબની ઝુંબેશ શરૂ થઈ છે. તમે આજ સુધી સ્પાઇડર મેન, બેટ મેન અને સુપર મેન વિશે સાંભળ્યું હશે પણ શું એવું નામ સાંભળ્યું છે જે તમને સાંભળે? જવાબ હશે ના! તો આવી જ એક ઝુંબેશ શરૂ કરી અમદાવાદમાં પ્રફુલ પરમારે... જે લિસ્ટનર મેન તરીખે કામ કરી રહ્યા છે જે તમારી વાતને સંભાળશે.જુઓ આ વીડિયો
The listener man
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો