શ્રી રાધાજીના નામ સ્મરણ કરવાથી શાંતિ અને સુખનો અનુભવ થાય છે.
શ્રી રાધાજીના ૩૨ નામ ખૂબ જ શુભ અને ફળદાયી છે.
૧) મૃદુલ ભાષિણી રાધા! રાધા!!
૨) સૌંદર્ય રાષિણી રાધા! રાધા!!
૩) પરમ્ પુનીતા રાધા! રાધા!!
૪) નિત્ય નવીનતા રાધા! રાધા!!
૫) રાસ વિલાસિની રાધા! રાધા!!
૬) દિવ્ય સુવાસિની રાધા! રાધા!!
૭) નવલ કિશોરી રાધા! રાધા!!
૮) અતિ હી ભોરી રાધા! રાધા!!
૯) કંચનવણીઁ રાધા રાધા!!
૧૦) નિત્ય સુખકરણી રાધા! રાધા!!
૧૧) સુભગ ભામિની રાધા! રાધા!!
૧૨) જગત સ્વામિની રાધા! રાધા!!
૧૩) કૃષ્ણ આનંદદિની રાધા! રાધા!!
૧૪) આનંદ કંદિની રાધા! રાધા!!
૧૫) પ્રેમ મૂર્તિ રાધા! રાધા!!
૧૬) રસ આપૂર્તિ રાધા! રાધા!!
૧૭) નવલ બ્રજેશ્વરી રાધા! રાધા!!
૧૮) નિત્ય રાસેશ્વરી રાધા! રાધા!!
૧૯) કોમલ અંગિની રાધા! રાધા!!
૨૦) કૃષ્ણ સંગિની રાધા! રાધા!!
૨૧) કૃપા વષિંણી રાધા! રાધા!!
૨૨) પરમ્ હષિંણી રાધા! રાધા!!
૨૩) સિંધુ સ્વરુપા રાધા! રાધા!!
૨૪) પરમ્ અનૂપા રાધા! રાધા!!
૨૫) પરમ્ હિતકારી રાધા! રાધા!!
૨૬) કૃષ્ણ સુખકારી રાધા! રાધા!!
૨૭) નિકુંજ સ્વામિની રાધા! રાધા!!
૨૮) નવલ ભામિની રાધા! રાધા!!
૨૯) રાસ રાસેશ્વરી રાધા! રાધા!!
૩૦) સ્વયં પરમેશ્વરી રાધા! રાધા!!
૩૧) સકલ ગુણીતા રાધા! રાધા!!
૩૨) રસિકિની પુનીતા રાધા! રાધા!!
રાધે રાધે
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો