ઘરેથી અમદાવાદ જવા માટે જોધપુર સાબરમતી ટ્રેન પસંદ કરી પણ પછી સ્ટેશન જઈને જાણવા મળ્યું કે, સાબરમતી રેલ્વે સ્ટેશન પર કામ ચાલું હોવાથી ટ્રેન ખોડીયાર સુધી જ જશે. છતાં વહેલા પહોંચવા માટે ટ્રેનમાં જ બેઠા. ખોડીયારથી સાબરમતી જવા માટે રેલ્વે દ્વારા બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે ખરેખર સારી વાત છે કે, રેલ્વે દ્વારા મુસાફરોની આટલી સંભાળ રાખવામાં આવે છે.
બસની તો વ્યવસ્થા કરી દેવામાં આવી પરંતુ કંડકટર ક્યાંથી લાવવો? એટલે રેલ્વેના TT કંડકટર બની ગયા. પણ ખરેખર બધા જ મુસાફરો ખુબ જ સારો વ્યવહાર કર્યો હતો. જે રેલ્વેની પ્રતિષ્ઠા વધારે એવો હતો. તેમનું નામ પ્રદીપ શર્મા હતું.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો