![]() |
| ફાઇલ તસવીર |
૧૪ મી જાન્યુઆરી ૧૯૯૨ મા આ ફોટો જ્યારે છાપાઓમાં છપાયો ત્યારે ફોટોની સાથે જે શબ્દો લખાયા એ આ પ્રમાણે હતા. "તંબુમા રામલલ્લાના દર્શન કરતા મુરલી મનોહર જોષી". એની સાથે ઊભેલી વ્યક્તી નું નામ પણ છપાયું નહોતું કારણ કે પત્રકારો તથા ભારતની જનતાને ત્યારે ખબર નહોતી કે, આ માણસ જ ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ મા રામમંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનો છે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો