![]() |
| Mann Ki Baat |
25મી એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ Mann Ki Baat કાર્યક્રમમાં કહ્યું કે, આગામી ચૂંટણીને લઈને આચાર સહિંતા લાગું પડી જશે. જેથી આગામી ત્રણ મહિના સુધી Mann Ki Baat કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવશે નહીં. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી યુવા, નારી અને દેશના વિકાસ માટે અનેરૂ કામ કરતા લોકોની પણ ખાસ વાત કરી હતી. તો ચાલો Mann Ki Baat નો આખો કાર્યક્રમ સાંભળીએ....
Sharing this month's #MannKiBaat... Do listen! https://t.co/8H8skY9O9g
— Narendra Modi (@narendramodi) February 25, 2024

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો