ચોપડા નોંધાવવા કે ખરીદવા માટેનું મુહૂર્ત
આસો વદ-૮, ગુરુવાર તારીખ ૨૪-૧૦-૨૦૨૪
સવારે ૬:૩૭ થી ૮:૦૩ (શુભ)
સવારે ૧૦:૫૬ થી બપોરે ૩:૧૬ (ચલ, લાભ, અમૃત)
સાંજે ૪:૪૨ થી રાત્રે ૯:૧૬ (શુભ, અમૃત, ચલ)
ધનપૂજન - લક્ષ્મીપૂજન
આસો વદ-૧૨, મંગળવાર તારીખ ૨૯-૧૦-૨૦૨૪
સવારે ૧૦:૩૨ થી ૧:૪૮ (ચલ, લાભ, અમૃત )
બપોરે ૩:૧૪ થી ૪:૪૦ (શુભ)
રાત્રે ૭:૪૦ થી ૯:૧૪ (લાભ)
ચોપડા પૂજન - શારદા પૂજન
આસો વદ-૧૪, ગુરુવાર
તારીખ ૩૧-૧૦-૨૦૨૪ (બપોરે ૩:૫૩ થી અમાસ શરૂ)
સાંજે ૪:૩૮ થી રાત્રે ૯:૧૪ (શુભ-અમૃત-ચલ)
નૂતવર્ષ
કારતક સુદ-૧, શનિવાર તારીખ ૨-૧૧-૨૦૨૪, સંવત ર૦૮૧
સવારે ૮:૦૬ થી ૯:૩૧ (શુભ)
લાભ પાંચમ
કારતક સુદ-પ, બુધવાર તારીખ ૬-૧૧-૨૦૨૪
સવારે ૬:૪૨ થી ૮:૦૭ (લાભ)

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો