આ વ્યક્તિને પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય પુરસ્કાર આપ્યો છે! આનું નામ છે રણવીર અલ્હાબાદિયા, જે સમય રૈનાના શો પર જઈને માતા-પિતા વિશે અભદ્ર વાતો કરે છે અને અહીં આવેલા એક સ્પર્ધકને નીચ કક્ષાનો સવાલ કરે છે. જો કે, Samay Raina નો આ શો પણ અભદ્રતાથી ભરેલો છે, તેમાં કોઈ બેમત નથી! અહીં માતા-બહેનની ગાળો ખુલ્લેઆમ આપવામાં આવે છે અને એ પણ શોખથી! આ શોમાં Ranveer Allahbadia આવે છે, તે એક સ્પર્ધકને એવા સવાલો કરે છે તે એકદમ નીચ કક્ષાના છે.
यह कल्पना करना भी असंभव है कि यह व्यक्ति बच्चों में कितना जहर भर सकता है! @BeerBicepsGuy प्रश्न पूछता है, watch your parents have sex everyday of your life or would you join in once?
सवाल समझ नहीं आया तो गूगल कीजिएगा और तय कीजिए क्या इसे राष्ट्रीय पुरस्कार मिलना चाहिए था? pic.twitter.com/6I6Tfu7w4b
આ સવાલો અંગ્રેજી ભાષામાં હતાં. સવાલ 01. ‘watch your parents have sex everyday of your life or would you join in once?’ અને બીજો સવાલ હતો કે, ‘2 crore in case, you suck my dick’ આ સવાલોનો મતલબ હું ગુજરાતીમાં લખી શકું તેમ નથી! કારણે કે, છેલ્લી કક્ષાની વિચારસરણીના સવાલો હતાં. પરંતુ તમે ગૂગલ કરી લેજો એટલે તમને ખ્યાલ આવી જશે કે, કેમ તે લખી શકાય નહીં! જે શબ્દો લખી શકાય તેમ પણ નથી તે આ વ્યક્તિ ખુલ્લેઆમ બોલી રહ્યો છે. મારો પ્રશ્ન એ છે કે, શું અંગ્રેજી આવડી જાય એટલે આટલી હદ સુધીની વિકૃતિ ફેલાવવાની? આવા લોકો સામે કાર્યવાહી થવી જ જોઈએ. કારણ કે, આજની પેઢી માટે આ સૌથી મોટી વિકૃતિ છે.
अगर दिमाग खराब है तो आप खुलकर सामने आ ही जाएंगे। पॉडकास्ट पर बड़ी-बड़ी बातें करने वाले इस शख्स के बारे में क्या कहें?
यह बुराई है, विकृति है और इसका विरोध किया जाना चाहिए!
यह भी आश्चर्य की बात है कि इसे @BeerBicepsGuy को राष्ट्रीय पुरस्कार दिया गया! #RanveerAllahbadia https://t.co/ktAe9nb52Y
માતા-પિતા વિશે અંગ્રેજીમાં અભદ્ર વાતો કરવાથી શું આ સારો થઈ ગયો? ભાષા ગમે તે હોય પરંતુ માતા-પિતા વિશે આવું ક્યારેય સહન કરી શકાય નહીં. આ ભારતીય સંસ્કૃતિ માટે સૌથી મોટું દૂષણ છે. જો કે, Samay Raina નો આ શો India's Got Latent’ પણ આજની યુવા પેઢી માટે હાનિકારક છે. અહીં છેલ્લી કક્ષાની અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવતો હોય છે અને એ પણ વારંવાર! સરકાર હવે યુટ્યુબ પર પણ સેન્સરશીપ લાવવાની ખુબ જ જરૂર છે. બાકી ભારતીય સંસ્કૃતિનું હનન નક્કી જ છે!
આવા લોકોને ક્યારેય દેશના યુવાનો માટે આઈડિયલ ના માનવા જોઈએ. પરંતુ સરકારે આવા લોકોને રાષ્ટ્રીય પુરસ્કાર આપ્યો છે! જે ખરેખર શરમની વાત છે. હજી પણ સમય છે આવા લોકોને પર રોક લાગવી જોઈએ. આવું હકલી કક્ષાની ભાષા કોને શોભે? મોટી વાત તો એ છે કે, પાછા આના પોડકાસ્ટમાં પ્રતિષ્ઠિત લોકો જાય છે. જે ગયા એ તો ભૂતકાળની વાત છે પરંતુ હજી પણ જો કોઈ તેના પોડકાસ્ટમાં જાય તો પછી જવા વાળાની માનસિકતા પણ આના જેવી જ કહેવાય તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો