સમય નથી આ કહેવાની આદત પડી ગઈ છે

 આજના યુગમાં માણસ પાસે બધું છે — ગતિ, ટેક્નોલોજી, સગવડતાઓ... પરંતુ સમય નથી!  આ વીડિયોમાં તમે જાણશો કે કેવી રીતે "સમય નથી" એ આપણી જિંદગીની સૌથી મોટી આદત બની ગઈ છે અને તેને કેવી રીતે બદલી શકાય.  થોડો સમય પોતાને માટે, પોતાના સંબંધો માટે અને ભગવાન માટે અનામત રાખવાનો સંદેશ આપતું આ પ્રેરણાદાયી કાવ્ય જરૂર સાંભળો. 




ટિપ્પણીઓ